ફાળવણી / CM રૂપાણીએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી જુઓ રાજકોટને કેટલા કરોડ રૂપિયા આપ્યા

CM Rupani allocated Rs 1.5 crore from MLA grant

કોરોનાકાળમાં ઓક્સિજનની ઘટ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએએ પોતાની સંપૂર્ણ ગ્રાન્ટના દોઢ કરોડ રૂપિયા રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આપ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ