અગસ્તા વેસ્ટલેન્ડ / અગસ્તા વેસ્ટલેન્ડઃ EDનું આરોપનામું, મિશેલે 'AP'નો ઉલ્લેખ અહેમદ પટેલ માટે કર્યો..

Christian Michel identified AP as Ahmed Patel in ED chargesheet

ઇડી દ્વારા રજૂ કરાયેલા આરોપપત્રમાં જણાવવામાં આવ્યું છે કે બજેટ પત્રના અનુસાર દેશભરમાં વીવીઆઇપીની સવારી માટે હેલિકોપ્ટરની ખરીદી માટેની ડીલને અગસ્તા વેસ્ટલેન્ડના પક્ષમાં કરવા માટે વાયુસેના અધિકારીઓ, અમલદારો અને રાજનેતાઓને ત્રણ કરોડ યૂરોની ચૂકવણી કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ