પ્રતિબંધિત / TikTok બૅન થતાં આ દેશી ઍપને પડી ગઈ મોજ, 72 કલાકમાં ડાઉનલોડનો આંકડો ચોંકાવાનારો

Chingari App's 5 lac download completed

ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક પર પ્રતિબંધ મૂકતાં ભારતીય એપ્લિકેશન 'ચિંગારી'નું ભાગ્ય બદલાઈ ગયું છે. આ એપને 72 કલાકમાં લગભગ 5 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. આનંદ મહિન્દ્રા અને કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર (પીઇએ) સંજીવ સન્યાલ જેવા દિગ્ગજ લોકો તેને સમર્થન આપી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ