તણાવ / શું ચીન કરી રહ્યું છે યુદ્ધની તૈયારી? તિબ્બેટમાં અડધી રાતે કર્યું આ કામ

china pla tibet command executes mock war drill at night ladakh border

લદ્દાખમાં ભારત અને ચીન સરહદ પર બંને દેશોની સેનાઓ છેલ્લા ઘણા દિવસથી તૈનાત છે. આ તણાવપૂર્ણ સ્થિતિ પર દુનિયાની નજર છે. એક તરફ જ્યાં અમેરિકા ચીન સાથે તાકાતની જગ્યાએ કૂટનીતિનો ઉપયોગ કરવાની અપીલ કરી ચૂક્યું છે, ત્યારે બીજી તરફ ચીન અડધી રાતે અંધારામાં યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની તિબ્બત મિલેટ્રી કમાંડે ગઇ અડધી રાતે 4,700 મીટર પરની ઉંચાઇ પર સેના મોકલી અને કઠિન પરિસ્થિતિમાં પોતાની શક્તિનું પરીક્ષણ કર્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ