સિદ્ધિ / ઐતિહાસિક અંતરિક્ષ મિશન પર ISROને નવી સફળતા, ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચ્યું

Chandrayaan-2 launch: Moon landing is tricky and challenging

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન  (ISRO) મંગળવારે Chandrayaan-2ને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો. Chandrayaan-2એ મિશનને સફળતા પૂર્વક પૂર્ણ કર્યું છે. ચંદ્રયાન 150 કીમી દૂર હતું ત્યારે કર્યો ગતિમાં બદલાવ કરવામાં આવ્યો અને સફળ રીતે સવારે 9વાગીને 2 મિનિટે તેને ચંદ્ર પર પહોંચાડવામાં આવ્યું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ