રાજનીતિ / કોંગ્રેસશાસિત આ રાજ્યમાં પોતાના MLA સાથે હિંસાની ઘટનાનો ભાજપે કર્યો વિરોધ, માંગ્યું CMનું રાજીનામું

chandigarh-punjab-demand-for-resignation-of-punjab-cm-captain-amarinder-bjp-submitted-memorandum-to-governor

પંજાબના મલોટ શહેરમાં અબોહરના ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગના કપડાં ફાડી નાખવા અને હુમલો કરવાના કેસમાં ભાજપના પ્રતિનિધિમંડળે રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાની માંગ સાથે રાજ્યપાલને એક આવેદન રજૂ કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ