બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / cbse 10th final result 2022 declared check here

મોટા સમાચાર / વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત: CBSE ધોરણ 10ના પરિણામ થયા જાહેર, આ રીતે કરી શકશો ચેક

Pravin

Last Updated: 04:33 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBSE બોર્ડે આજે ધોરણ 12 અને ધોરણ 10 બંનેના પરિણામ જાહેર કરી દીધા છે. વિદ્યાર્થીઓ આ પરિણામ આવી રીતે ચેક કરી શકશે.

  • લાંબી રાહ જોયા બાદ વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવ્યો
  • CBSE બોર્ડે ધોરણ 12 પછી હવે 10ના પરિણામ પણ જાહેર કર્યા
  • ધોરણ 10માં 94.40 ટકા પરિણામ આવ્યું છે

CBSE બોર્ડે આજે ધોરણ 10ની ટર્મ 2 ફાઈનલ રિઝલ્ટ ઘોષિત કરી દીધા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ આ રિઝલ્ટ જાહેર કર્યા છે. તેને સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પર ચેક કરી શકો છો. આ વર્ષે 2022માં કુલ 94.40 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 

ગત વર્ષની માફક, સીબીએસઈ બોર્ડ પરીક્ષા પરિણામ લિંક ડિજિલોકર એપ અને વેબસાઈટ digilocker.gov.in પર મળી રહેશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષાની માર્કશીટ, સર્ટિફિકેટ અને માઈગ્રેશ સર્ટિફિકેટ પણ ડિજિલોકર દ્વારા જાહેર કર્યા છે. 

જાણો ડિજિલોકર એપ પર કેવી રીતે ચેક કરી શકાય ધોરણ 10ના પરિણામ

  • વિદ્યાર્થી, સ્માર્ટફોનમાં ડિજિલોકર વેબસાઈટ  digilocker.gov.in પર જઈ શકે છે અથવા તો તેને પ્લે સ્ટોરમાં ડિજિલોકર એપ ડાઉનલોડ કરી શકે છે
  • હોમ પેજ પર સાઈન અપ લિંક પર ક્લિક કરે
  • પોતાનું નામ (જે આધાર કાર્ડમાં હોય તે પ્રમાણે) જન્મતારીખ, કેટેગરી, વેલિડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર નંબર અને 6 અંકનો સિક્યોરિટી પિન નંબર નોંધો
  • માંગવામાં આવેલી તમામ વિગતો ભર્યા બાદ યુઝરનેમ સેટ કરો
  • અકાઉન્ટ ક્રિએટ થયા બાદ  'CBSE Class 10 result 2022' લિંક પર ક્લિક કરો
  • પોતાનો રોલ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નોંધો, આપનું રિઝલ્ટ સ્ક્રિન પર આવી જશે
  • તેને ચેક કરીને ડાઉનલોડ કરો અને ત્યાર બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢી લો

કઈ કઈ જગ્યાએ ચેક કરી શકો છો રિઝલ્ટ

સીબીએસઈ પોતાની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in અને cbseresults.nic.in પર ધોરણ 10ના પરિણામ જાહેર કરે છે. બોર્ડે હાલમાં જ પરીક્ષા સંગમ પોર્ટલ લોન્ચ કર્યું છે. વિદ્યાર્થી તેના ઓફિશિયલ પોર્ટલ parikshasangam.cbse.gov.in પર પણ સીબીએસઈ ધોરણ 10ના રિઝલ્ટ ચેક કરી શકે અને ડાઉનલોડ પણ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ