કાર્યવાહી / 7000 કરોડના બેંક કૌભાંડ મામલે દેશના 15 રાજ્યોના 169 શહેરમાં CBIના દરોડા

CBI Carries Out Searches At 169 Places Across Country In Connection With Banks Frauds Worth Rs 7,000 Crore

બેંક કૌભાંડને લઈને કેન્દ્રીય ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (CBI)ની તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર CBI 7000 કરોડથી વધુના બેંક કૌભાંડના 35 કેસમાં દેશભરના 169 શહેરોમાં દરોડા પાડી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ