BIG NEWS / EDની મોટી કાર્યવાહી: એમનેસ્ટી ઈંડિયા પર 51 કરોડ અને તેના ભૂતપૂર્વ CEO આકાર પટેલ પર 10 કરોડનો દંડ

 cause notice to amnesty international for violation of foreign exchange law by ed

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)નું ઉલ્લંઘન કરવા બદલ એમ્નેસ્ટી ઈન્ડિયા ઈન્ટરનેશનલ પર રૂપિયા 51.72 કરોડ અને તેના ભૂતપૂર્વ CEO આકાર પટેલ પર રૂપિયા 10 કરોડનો દંડ ફટકાર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ