બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / cat was shocked to see itself in the mirror video viral on social media

ક્યુટ વીડિયો / Funny Video: બિલાડીએ પોતાને કાચમાં જોતા જ બની આક્રમક, જુઓ કાચ પર કેવી તૂટી પડી

Premal

Last Updated: 08:34 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક બિલાડીનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તમે બિલાડીને પહેલી વખત કાચમાં જોતા જોઇ શકો છો. બિલાડી ખૂબ હેરાન છે અને તે કાચમાં જોઇને ચોંકી જાય છે.

  • બિલાડી કાચ સામે આવી જતા ચોંકી ગઇ
  • કાચની સામે બિલાડી કરી રહી છે ગજબ હરકત
  • વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો આ ફની વીડિયો 

આખરે બિલાડી શું કરી રહી છે? 

સોશિયલ મીડિયામાં એક રસપ્રદ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે એક બિલાડીને અજીબોગરીબ હરકત કરતા જોશો. એક ક્ષણ માટે તો સમજાતુ નથી કે આખરે બિલાડી શું કરી રહી છે. પરંતુ પછી સમજાય છે કે બિલાડી આવી હરકત કેમ કરી રહી છે. 

કાચની સામે આવી જતા બિલાડી ચોંકી ગઇ 

આ વીડિયોમાં તમે એક બિલાડીને બેડ પર ફરતા જોઇ શકો છો. અચાનક બિલાડીની નજર સામે રાખેલા કાચ પર જાય છે અને તેમાં તે જોઇને ચોંકી જાય છે. બિલાડીને સમજમાં આવતુ નથી કે આખરે તેના જેવી દેખાતી આ વસ્તુ શું છે. વાયરલ વીડિયોમાં તમે કાચ સામે ઉભી રહેલી બિલાડીની અજીબગરીબ હરકતો જોશો. બિલાડીનો આ વાયરલ વીડિયો ખૂબ ક્યુટ છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યાં છે અને એકબીજાને શેર કરી રહ્યાં છે. 

વાયરલ થયો વીડિયો 

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર cctv_idiots નામના યુઝરે પોસ્ટ કર્યો છે. આ વીડિયોને 27 જુલાઈએ શેર કરવામાં આવ્યો અને અત્યાર સુધી 45 હજારથી વધુ વ્યુજ મળ્યાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ