અપમાન / અમેરિકાની મશહૂર ગાયિકાએ ફૂટવેરના પ્રચારમાં કર્યું માતાજીનું કર્યું અપમાન, વિરોધ બાદ આ રીતે માંગવી પડી માફી

Cardi B dresses up as Goddess Durga for a shoe magazine, apologises later for hurting sentiments

અમેરિકન રેપર કાર્ડી બીએ સોશ્યલ મીડિયામાં માફી માનગી છે. હિંદુ ધર્મની આસ્થાના પ્રતિક મા દુર્ગાના રૂપમાં ફોટોશૂટ કરાવ્યા બાદ લોકોએ રેપર વિરુદ્ધ રોષ પ્રગટ કર્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ