યૂટિલિટી / શું આધાર નંબર લીક થવાથી બેંક ખાતા સાથે થઈ શકે છે દગાખોરી? UIDAIએ કરી આ સ્પષ્ટતા

 can leaking aadhaar number lead to fraud in bank account learn uidai rules

આજે આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બન્યું છે. આધાર કાર્ડમાં એક યૂઝરની અનેક જાણકારી હોય છે. આ કાર્ડમાં દરેક યૂઝરનો યૂનિક નંબર હોય છે. અનેક વખત લોકો આધાર કાર્ડ અને તેની જાણકારી લીક થવાને લઈને ચિંતા કરે છે. આ માટેની આજે કેટલીક સ્પષ્ટતા કરાઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ