બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / cabinet will approve repealing of three farm laws agriculture ministry starts preparation

Farm Laws / કૃષિ કાયદા પાછા ખેંચવાના નિર્ણય પર આજે કેબિનેટની લાગી શકે છે મહોર, મંત્રાલયની તૈયારી શરૂ

Mayur

Last Updated: 09:01 AM, 24 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી દીધી છે. ખેડૂતો આ પગલાંને પોતાની મોટી જીત ગણાવી રહ્યા છે. આજે તેના પર કેબિનેટની મહોર લાગી શકે છે.

  • PM મોદીએ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી
  • આને બુધવારે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી શકે
  • ખેડૂતો આને મોટી જીત તરીકે જોઈ રહ્યા છે

કૃષિ કાયદાઓને પાછા ખેંચતા બિલોને બુધવારે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી શકે છે. માઇનિંગના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે કૃષિ મંત્રાલય આ માટે તૈયારી કરી રહ્યું છે. સંસદમાં ચર્ચાની તારીખ પણ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના સત્રમાં બિલો મૂકવામાં આવશે.


PMએ કરી વાપસી, કાયદો પરત કરવાની જાહેરાત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાષ્ટ્રને સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. પીએમએ આ દરમિયાન કહ્યું હતું કે આ કાયદા ખેડૂતોના હિતમાં છે, પરંતુ અમે ખેડૂતોને કાયદાનું મહત્વ સમજાવી શક્યા નથી, તેથી ત્રણેય કાયદાઓ પાછા ખેંચવામાં આવી રહ્યા છે.

Cabinet apprised of MoU between India, Germany in railway sector


જ્યાં સુધી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી ખેડૂતો રહેશે
બીજી તરફ પીએમની જાહેરાતને લઈને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આને મોટી જીત તરીકે જોઈ રહ્યા છે, PM મોદીએ ખેડૂતોને ઘરે પરત ફરવા અપીલ કરી હતી પરંતુ ખેડૂતોના સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી સંસદની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ વિરોધ ચાલુ રાખશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ