ઑટો / માત્ર 2.50 લાખમાં મારૂતિ સ્વિફ્ટ ખરીદવાની તક, બચી છે માત્ર 87 ગાડીઓ

buy maruti swift at just 2.50 lakh, only left 87 cars

ભારતમાં સેકન્ડ હેન્ડ કારોનું માર્કેટ ખૂબ મોટું છે. અને માર્કેટમાં સારો ગ્રોથ પણ જોવા મળી રહ્યો છે. આ સમયે માર્કેટમાં મહિન્દ્રા ફર્સ્ટ ચોઇસ, ટૂ વેલ્યૂ, Droom, હુંડઇ સહિત કેટલીક કંપનીઓની બ્રાન્ડસ તમને મળી જાય છે. મારૂતિનું ટ્રેૂ વેલ્યૂ ખૂબ જ પૉપ્યુલર છે અને આ સમયે અહીંયા સેકન્ડહેન્ડ ગાડીઓની લાઇન લાગી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ