બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / business opportunity start cake making business will give profit of lakhs of rupees in a year

કમાણી / નોકરી જતી રહી હોય તો ચિંતા ન કરતા, આ બિઝનેસ શરૂ કરી કમાવો લાખો રૂપિયા, હમેશાં ડિમાન્ડમાં રહેશે

Noor

Last Updated: 09:42 AM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે બિઝનેસ શરૂ કરવા માટે 1 લાખ રૂપિયા છે તો તમે આ બિઝનેસ શરૂ કરીને લાખોમાં કમાણી કરી શકો છો. આ બિઝનેસમાં ક્યારેય મંદી પણ નહીં આવે. ચાલો જાણીએ.

  • નોકરી જતી રહી હોય તો શરૂ કરો આ બિઝનેસ
  • આ બિઝનેસ હમેશાં ડિમાન્ડમાં રહે છે
  • તમે ઓછાં રોકાણ સાથે આ બિઝનેસ શરૂ કરી શકો છો

આ બિઝનેસ કેક બનાવવાનો છે. કેક મેકિંગ બિઝનેસ પૈસા કમાવવાનો બેસ્ટ રસ્તો છે. આ બિઝનેસ ગામ અને શહેર બંનેમાં સરળતાથી શરૂ કરી શકાય છે, મહિલાઓ ઘરે બેસીને પણ સારી કમાણી કરી શકે છે.

આ રીતે કેક બનાવવાનો વ્યવસાય શરૂ કરો

તમે આ વ્યવસાય ઘરેથી પણ શરૂ કરી શકો છો. આ સિવાય તમે દુકાન ભાડે પણ લઇ શકો છો. જો તમે તમને કેક બનાવતા આવડે છે તો તમારે કોઈ મદદની જરૂર નથી.

1 લાખ રૂપિયા ખર્ચવા પડશે

આ વ્યવસાય શરૂ કરવા માટે અમુકજરૂરી સામાન, મશીનો અને સાધનો લેવા પડશે. આમાં લગભગ 1 લાખ રૂપિયાનું કુલ રોકાણ કરવું પડશે.

તમે સરકાર પાસેથી લોન પણ લઈ શકો છો

આ બિઝનેસ માટે સરકારની મુદ્રા સ્કીમ હેઠળ તમને સરળતાથી લોન પણ મળી જશે. બિસ્કિટ, કેક, ચિપ્સ અથવા બ્રેડ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માટે પ્લાન્ટ લગાવવા માટે જગ્યા, લો કેપેસિટી મશીનરી અને રૉ મટિરિટલ માટે રોકાણ કરવું પડશે.

કેક બનાવવાના બિઝનેસમાં જરૂરી રૉ મટિરિયલ

રૉ મટિરિયલમાં મેદો, બેકિંગ સોડા, બેકિંગ પાવડર, મીઠું, યીસ્ટ, ઇંડા, ખાંડ, અનસોલ્ટેડ માખણ, દૂધ, વનસ્પતિ ઓઈલ, તજ, વેનીલા એસેન્સ, તજ, વિવિધ પ્રકારની ચોકલેટ અને કોકો પાવડરની જરૂર પડશે.

આ રીતે કરી શકો છો વેચાણ

ઓફલાઇન, ઓનલાઇન, હોમ ડિલિવરીનો વિકલ્પ ગૂગલ પર વેબસાઇટ અને એપ બનાવીને હોમ ડિલીવરીનો વિકલ્પ, જથ્થાબંધ વેચાણ માટે સંપર્ક કરી શકો છો. 

પ્રોફિટ

જો તમે આ વ્યવસાય શરૂ કરો છો તો તમે દરેક ઉત્પાદન પર લગભગ 25થી 30 ટકા નફો મેળવી શકો છો. એટલે કે તમે એક વર્ષમાં લખપતિ બની શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ