ફરિયાદ / નવી મુસીબતમાં આઝમ ખાન, હવે ભેંસ ચોરીના આરોપમાં FIR દાખલ

buffalo theft charges against samajwadi party mp azam khan

સાંસદ આઝમ ખાન પર હવે ભેંસ ચોરીનો આરોપ લાગ્યો છે. એમની વિરુદ્ધ રામપુરમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સપા સાંસદની વિરુદ્ધ બે લોકોએ એફઆઇઆર દાખલ કરાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ