Budget 2020 / શેરબજારને બજેટ હજમ ન થયું, કરોડોની માર્કેટ કેપિટલ ધોવાઈ ગઈ; જાણો કેટલી?

 budget 2020 indian share market live sensex nifty to be impacted

બપોરે 3.40 સુધી સેન્સેક્સે 1000 પોઈન્ટનો ભારે ઘટાડો નોંધાયો હતો. અને સેન્સેક્સ 39 હજાર પોઈન્ટની નીચે આવી ગયો હતો. એક જ દિવસ માટે આ શેર બજારમાં થયેલી ભારે ઉથલપાથલ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ