બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / વિશ્વ / britain model will charge money from guest for her expensive wedding

ગજબ હોં બાકી! / વિચિત્ર શરત: લગનમાં આવવું હોય તો ચૂકવવા પડશે 9 હજાર, મોડલના નિર્ણયથી સગા-વ્હાલા લાગ્યા ધંધે

Premal

Last Updated: 01:29 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટ મુજબ, બ્રિટનની મૉડલ કાર્લાના લગ્નમાં લગભગ 38 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. કાર્લાએ મીડિયાને જણાવ્યું કે તે લગ્નમાં સફેદ ઘોડા પર બેસીને આવશે. લગ્નની પાર્ટી ફાઈવ સ્ટાર હોટલ હિલ્ટનમાં થશે.

  • બ્રિટનની મૉડલ કાર્લાના લગ્નમાં આશરે 38 લાખ રૂપિયાનો ખર્ચ આવશે
  • મૉડલ કાર્લા બલૂચી લગ્નમાં સફેદ ઘોડા પર બેસીને આવશે
  • આ મૉડલ મહેમાનો પાસેથી વસુલશે પોતાના લગ્નનો ખર્ચ

લોકપ્રિય મૉડલ લગ્ન પર ખર્ચ કરવા માંગતી નથી

સગાઈની અંગૂઠી આશરે પોણા છ લાખ રૂપિયાની તો ડ્રેસ પોણા છ લાખ રૂપિયાનો છે. સામાન્ય રીતે લગ્ન પ્રસંગે લોકો ભવ્ય પાર્ટી કરે છે, પોતાના વધુમાં વધુ સંબંધીઓ અને મિત્રોને બોલાવે છે. કુલ મળીને લગ્નની પાર્ટીમાં આયોજકને ઘણો ખર્ચ આવે છે. પરંતુ એક મહિલા એવા લગ્ન કરવાની તૈયારી કરી રહી છે, જેમાં તે મહેમાનો પાસેથી આવવાની ફી વસુલશે. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રકારનુ પ્લાનિંગ કરનારી મહિલા ગરીબ નહીં, પરંતુ લોકપ્રિય મૉડલ છે અને સારી પૈસાવાળી છે. ત્યારબાદ પણ તે આ પ્રકારનુ પ્લાનિંગ કરી મીડિયામાં ચર્ચામાં આવી રહી છે.  જો કે, એવુ નથી કે મૉડલ લગ્ન પર ખર્ચ કરવા માંગતી નથી. પરંતુ ખાસ પ્રસંગે પૈસા વધુ ખર્ચવાની યોજના બનાવી રહી છે. 

લગ્નમાં આવશે આશરે 38 લાખનો ખર્ચ 

એક મીડિયા રિપોર્ટ મુજબ, આ પ્રકારનુ લગ્નનુ પ્લાનિંગ કરનારી મૉડલનુ નામ કાર્લા બલૂચી છે. 40 વર્ષની કાર્લા ચાર બાળકોની માં છે અને જે શખ્સની સાથે લગ્ન કરી રહી છે તેનુ નામ જોવાની છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર્લાના લગ્નમાં આશરે 38 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. કાર્લાએ મીડિયાને જણાવ્યું કે તે લગ્નમાં સફેદ ઘોડા પર બેસીને આવશે. લગ્નની પાર્ટી ફાઈવ સ્ટાર હોટલ હિલ્ટનમાં થશે. તેની સગાઈની અંગૂઠી આશરે પોણા છ લાખ રૂપિયાની તો ડ્રેસ પોણા છ લાખ રૂપિયાનો છે. 

કેપ વર્ડેમાં થશે લગ્ન

બ્રિટનના હર્ટફોર્ડશાયરમાં રહેતી કાર્લા બલૂચીનુ કહેવુ છે કે લગ્નમાં ખર્ચ વધારે આવશે તેથી તેની ભરપાઈ તે મહેમાનો દ્વારા કરાવવા માંગે છે. તેમણે નક્કી કર્યુ છે કે લગ્નમાં જે પણ ગેસ્ટ આવશે તેમની પાસેથી લગ્નનો ખર્ચ લેવામાં આવશે. લગ્નમાં કાર્યક્રમમાં આવનારા ગેસ્ટને 9 હજાર રૂપિયાથી વધુ ચૂકવવા પડશે. કાર્લાએ પોતાના લગ્ન કેપ વર્ડેમાં કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ફ્લાઈટ પર આશરે 2 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ