વાયરલ / આવું કેવું ફોટોશૂટ! ખાડાવાળા રસ્તા પર યુવતીએ કરાવ્યું ફોટોશૂટ, VIDEO જોઈને ચોંકયા લોકો

bride walks in road full of rain water and potholes see viral video

કેરળની દુલ્હન અને વેડિંગ ફોટોગ્રાફરે રસ્તા પર પાણીથી ભરેલા ખાડાને બતાવવા માટે રોડ પર જ ફોટોશૂટનો નિર્ણય કર્યો. લાલ સાડીમાં તૈયાર થયેલી દુલ્હનની પાણીથી ભરેલા રસ્તા પર ચાલી રહેલી તસ્વીરો વાયરલ થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ