બેદરકારી / હાઈકોર્ટની ટકોર બાદ પણ ભાજપના નેતા બેફામ, પાલનપુરમાં સાંસદની હાજરીમાં હેકડેઠેટ જનમેદની

break corona guideline in palanpur banskantha bjp leader program

ભાજપના નેતાઓ અને કાર્યકરો હાઇકોર્ટેની ટિપ્પણી બાદ પણ બેફામ જોવા મળી રહ્યા છે. પાલનપુરમાં સાસંદની હાજરીમાં હેકડેઠેઠ જનમેદની એકઠી થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ