સ્પોર્ટસ / કોરોના વાયરસની દહેશત : આ સ્ટેડીયમમાં 'ઓપન ઍર હોસ્પિટલ' બનવવામાં આવી

brazil made open air hospital in stadium amid corona virus outbreak

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને ચપેટમાં લીધું છે. વિશ્વભરમાં કોહરામ મચાવનાર કોરોના અત્યાર સુધી હજારો લોકોનો ભોગ લઇ ચુક્યો છે. ત્યારે બ્રાઝીલમાં સ્ટેડીયમમાં જ ઓપન એર હોસ્પિટલ બનાવવાની નોબત આવી છે. બ્રાઝીલના સાઓ પાઉલોમાં સ્ટેડીયમને હોસ્પિટલમાં ફેરવી દીધું છે. આગામી સમયમાં હજુ બીજા સ્ટેડીયમને હોસ્પિટલમાં ફેરવવા માટે કવાયત હાથ ધરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ