બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Boys with these 5 zodiac signs are very special

અહોભાગ્ય / આ 5 રાશિના છોકરાઓ પાછળ પાગલ હોય છે છોકરીઓ, ચૅક કરી લો તમારી રાશિ

Kinjari

Last Updated: 12:46 PM, 6 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકોમાં ગજબનું આકર્ષણ હોય છે અને લોકો તેમના તરફ ખેંચાય છે.

  • આ રાશિના જાતકો પાછળ ફીદા હોય છે છોકરીઓ
  • આ 5 રાશિના છોકરાઓ હોય છે ખુબ લકી
  • ફ્લર્ટીંગમાં એક્સપર્ટ હોય છે આ રાશિના જાતકો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક રાશિના છોકરાઓ અને પુરૂષો આ બાબતમાં ખરેખર નસીબદાર હોય છે કે છોકરીઓ તેમના તરફ આકર્ષિત થાય છે. તેમનું વ્યક્તિત્વ એવું છે કે છોકરીઓ તેમની પાછળ પાગલ બની જાય છે.

મેષ
મેષ રાશિના પુરુષો ફ્લર્ટિંગમાં શ્રેષ્ઠ હોય છે. તેઓ એવી રીતો અજમાવતા હોય છે કે છોકરીઓ તેમના તરફ આકર્ષાયા વગર રહી શકતી નથી. ભલે ઘણી છોકરીઓ તેમના મિત્રોમાં સામેલ હોય છે, પરંતુ તેઓ જીવનસાથી પસંદ કરવામાં ઘણો સમય વિતાવે છે. કેટલીકવાર તેમના પાર્ટનરને લઈને તેમની પસંદગીનો નિર્ણય ચોંકાવનારો હોય છે.

મિથુન
મિથુન રાશિના લોકો છોકરીઓની દ્રષ્ટિએ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. કોઈપણ છોકરીનું ધ્યાન ખેંચવું તેમના માટે ડાબા હાથની રમત છે. એવું પણ કહી શકાય કે છોકરીઓ પોતે જ તેમના તરફ ખેંચાય છે. આ રાશિના લોકો ખુશખુશાલ અને ખૂબ જ કોમળ સ્વભાવના હોય છે. તેનો કૂલ સ્વભાવ છોકરીઓને તેને પોતાનો મિત્ર બનાવવા માટે પ્રેરિત કરે છે. આ સિવાય તેમનામાં છોકરીઓની લાગણીઓને સમજવાની અદભૂત ગુણવત્તા હોય છે, જેના કારણે તેઓ હંમેશા તેમની આસપાસની મહિલાઓની પ્રિય રહે છે.

સિંહ
સિંહ રાશિના પુરુષો મજબૂત અને દમદાર વ્યક્તિત્વ ધરાવે છે. છોકરાઓ પણ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થાય છે, તો પછી છોકરીઓ આકર્ષિત થાય તે સ્વાભાવિક છે. આ સિવાય તેઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેમની આ ગુણના કારણે છોકરીઓ ફીદા થઇ જાય છે. 

તુલા
તુલા રાશિના લોકો સ્વભાવમાં ખૂબ જ સંતુલિત હોય છે પરંતુ તેમનામાં વિચિત્ર આકર્ષણ હોય છે અને છોકરીઓ તેમના તરફ સરળતાથી આકર્ષિત થાય છે. તેમને પ્રેમ અને કાળજીની અનુભૂતિ કરાવવી સારી રીતે આનડે છે. આ સાથે તેમની કામ કરવાની સ્ટાઈલ પણ છોકરીઓને ખૂબ જ પસંદ આવે છે.

મકર
મકર રાશિના લોકોની બોલવાની શૈલી અલગ અને ખૂબ જ ખાસ હોય છે. છોકરીઓ તેમના આ ગુણ પર ફિદા થઇ જાય છે. આ સિવાય આ રાશિના છોકરાઓ એક્ટિવ અને સ્માર્ટ હોય છે, તેથી છોકરીઓ જાતે જ તેમની સાથે મિત્રતા કરવા તરસે છે.


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ