અવસાન / દિગ્ગજ બોલીવૂડ એક્ટર યુસુફ હુસૈનનું અચાનક થયું નિધન, ઇન્ડસ્ટ્રીને લાગ્યો જોરદાર ઝાટકો

bollywood actor yusuf hussain is no more

પ્રખ્યાત ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા યુસુફ હુસૈને આજે સવારે અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ સોશ્યલ મીડિયા પર તેમના સસરા માટે એક ઇમોશનલ નોટ શૅર કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ