અમદાવાદ / લાંભામાંથી એમબીબીએસની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો  

 bogus doctor who runs a clinic without an MBBS degree Lambha Ahemdabad

અમદાવાદના લાંભામાંથી બોગસ તબીબ ઝડપાયો છે. લાંભાના ઇન્દિરાનગરમાં ઘણા સમયથી એમબીબીએસની ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો આર.એમ.વોરા નામનો બોગસ ડોક્ટર ઝડપાયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ