હેલ્થ ટિપ્સ / બોડી બિલ્ડર આજથી જ સુધારી દે આ આદત, હેવી વર્કઆઉટ કરતા પહેલાં આટલું ખાસ જાણી લેજો નહીં તો....

Body builders should correct this habit from today know this especially before doing heavy workout

હાઈ ઈન્ટેંસિટી વાળી ઘણી એક્સરસાઈઝથી હાર્ટ પર દબાણ પડે છે જે ખતરનાક સાબિત થઈ શકે છે. ત્યાં જ એક નવા રિસર્ચમાં આ સામે આવ્યું છે કે હાર્ટ પર વધારે દબાણ વધવા પર શરીરમાં અમુક એવા હોર્મોન જરૂર કરતા વધારે માત્રામાં રિલીઝ થઈ જાય છે જે હાર્ટની ગતિ અને બીપીને વધારી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ