વિસ્ફોટ / શું ઈરાને કરાવ્યો દિલ્હીમાં બ્લાસ્ટ? જાણો કવરમાં મળેલી ચિઠ્ઠીમાં શું લખ્યું છે

blast near israel suggests an iranian link qasem soleimani name written on note

રાજધાની દિલ્હીમાં શુક્રવારે ઈઝરાયલી દૂતાવાસની પાસે એક વિસ્ફોટને લઈને તપાસ જોરશોરથી ચાલી રહી છે. મળેલી ધમકી ભરેલી ચિઠ્ઠીમાં ઈરાનની કુદ્સ ફોર્સના કમાન્ડર મેજર જનરલ કાસિમ સુલેમાનીનું નામ લખ્યુ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ