ભરૂચ / દહેજની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ધમાકો ભાવનગરના ગામ સુધી સંભળાયો, 8 લોકોના મોત, 35 કર્મી ઘાયલ

blast in chemical factory boiler in bharuch gujarat

ગુજરાતના ભરૂચ નજીક આવેલ દહેજની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 30 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતા. જ્યારે 8 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ બ્લાસ્ટના કારણે જાનમાલને નુકસાન થવા પામ્યું છે. બ્લાસ્ટના કારણે આસપાસની કંપનીઓમાં પણ નુકસાન થયું છે. આ વિસ્ફોટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થિત ફેક્ટરીમાં થયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ