આવિષ્કાર / કાળા ઘઉંની ખેતીના આઇડીયાએ બદલી ખેડૂતની કિસ્મત, લાખોમાં કરે છે કમાણી

 black wheat changed fortune of a farmer

ખેડૂત માત્ર પોતાની પરંપરાગત ખેતી કરવામાં જ માને છે, પરંતુ મધ્ય પ્રદેશના ખેડૂતે પરંપરાગત ખેતીની રીતને બદલી હતી. તે પછી તે ખેડૂતનું ભાગ્ય બદલાઈ ગયું. તેને તેના પાકને ભાવથી ચાર ગણો ભાવ મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ