ભાવનગર / ઉજવણીની આડમાં સાંસદ ભારતીબેન શિયાળ ભુલ્યા ભાન, જુઓ વીડિયો

પાર્ટી દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિમણૂંક થતાં સાંસદ ભારતીબેન શિયાળે ઉજવણી કરી. સાંસદ અને ભાજપના કાર્યકરો ઉજવણીની આડમાં ભાન ભુલ્યા. ઉજવણીમાં ખુલ્લેઆમ સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા હતા. કાર્યક્રમ થયો તેનાથી નજીક જ આવેલી સિવિલ હોસ્પિટલ. શું નેતાઓને કોઈ જ નિયમો લાગુ નથી પડતા?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ