નિવેદન / રાહુલ ગાંધીએ NRC-NPRને ટેક્સ ગણાવ્યો તો BJPએ આપ્યો આવો વળતો જવાબ

bjp slams rahul gandhi over his statement nrc npr tax on poor people

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ NRC અને NPR ને ગરીબો પર એક પ્રકારનો ટેક્સ ગણાવ્યો છે. તેઓએ તેની સરખામણી નોટબંધી સાથે કરી છે. રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપે કહ્યું કે પહેલાં તેમના નિવેદનથી પરિવાર હેરાન થતો હતો અને હવે પાર્ટી અને...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ