રાજકારણ / 2022 પહેલા ગુજરાત ભાજપની મહિલા ટીમ તૈયાર, જાણો કોને સોંપાઈ મોટી જવાબદાર

bjp female leader finaliezd

2022ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી રાજ્યમાં ચાલી રહી છે. જેને અનુલક્ષીને ભાજપ દ્વારા રાજ્યમાં મહિલા મોરચાના ઝોન પ્રભારીઓની નિમણૂંક કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ