રાજકારણ / દારુબંધીથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે, ભાજપના સાંસદે નીતિશ કુમારને કરી આ અપીલ

bihar election result 2020 bjp mp nishikant dubey appeal nitish kumar to review liquor ban in state opposition corruption

બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં જલ્દી નવી સરકારનું ગઠન થશે. પરંતુ આ પહેલા ભાજપના સાંસદ ડૉ. નિશિકાંત દૂબેએ નીતિશ કુમારને એક મહત્વની અપીલ કરી છે. તેમણે નીતિશ કુમારને બિહારમાં રહેલી દારુબંધી પર વધારે વિચાર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આનાથી રાજ્યમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ