આદેશ / હાઇકોર્ટે યોગી સરકારને આપ્યો ઝટકો, 17 OBC જ્ઞાતિનો નહીં થાય અનુસૂચિતમાં સમાવેશ

big setback for Yogi Adityanath government as Allahabad HC Stays Move to Include 17 OBCs in SC List

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકારને અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે યોગી સરકારના ઓબીસીની 17 જ્ઞાતિઓને અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ કરવાના આદેશ પર સ્ટે આપ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ