રાજકારણ / ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર, આવતીકાલે થઈ શકે છે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત 

Big news about Gujarat Congress, this name may be announced Tomorrow

આવતીકાલે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના નામની થઈ શકે છે જાહેરાત, કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે કરી મહત્વની બેઠક

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ