અમેરિકા / ડોનાલ્ડ ટ્રમ્પને નહીં મળે આ સુવિધા, અમેરિકાના ઈતિહાસમાં પહેલી વાર થશે આવુ

biden says no need for trump to get intel briefs

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પૂર્વ રાષ્ટ્રપતિને ક્લાસીફાઈડ્સ ઈન્ટેલિજેન્સ બ્રીફિંગ મેળવવાનો અધિકાર નહીં હોય. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ