ભાવનગર / ભાવનગરથી ગુમ થયેલ ત્રણ બહેનોને પોલીસે 13 દિવસમાં લખનૌથી શોધી કાઢી

Bhavnagar three woman missing for 2 weeks found in lucknow by police

ભાવનગર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. 11 જૂનના રોજ ભાવનગરથી ત્રણ યુવતીઓ ગુમ થઇ હતી. જેને ટુંકા સમયની અંદર પોલીસ દ્વારા શોધી લવાઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ