પ્રહાર / શિક્ષણનું ધામ છે કે રાજકીય અખાડો? ભાવનગરની કોલેજે ભાજપના સભ્ય બનવા નોટિસ આપી, કોંગ્રેસ અને AAPનો ઉગ્ર વિરોધ

 Bhavnagar College principal issues notice to students to become BJP members, Congress and AAP oppose

ભાવનગરમાં ન.ચ.ગાંધી મહિલા કોલેજના આચાર્યએ ભાજપના સભ્ય બનવા માટે વિદ્યાર્થિનીઓને નોટિસ પાઠવતા મામલો બીચક્યો, આચાર્ય સસ્પેન્ડ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ