સારાં સમાચાર / કોરોના વાયરસ સંકટમાં એરટેલ અને વોડાફોને કરી આ જાહેરાત, ગ્રાહકોને મળશે મોટી રાહત

bharti airtel and vodafone idea extended prepaid account validity till may3

ટેલિકોમ ઓપરેટર્સ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ 3 મે સુધી પ્રીપેડ એકાઉન્ટની વેલિડિટી વધારવાની જાહેરાત કરી છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થવાને કારણે હાલ દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારી દેવાયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ