આગ / મહારાષ્ટ્રની ભંડારા જિલ્લા હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી લાગી આગ, 10 નવજાત શિશુના થયા મોત

bhandara distt hospital fire many children dead short circuit

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં આગ લાગવાથી 10 નવજાત બાળકોના મોત થયા છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાનમાં જાણવા મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ