બેસ્ટ ટિપ્સ / ડાઈ, કલર કે મેલ જામી જવાથી ગરદન થઈ જાય છે કાળી, આ વસ્તુ લગાવશો તો કાળાશ ઝડપથી થઈ જશે દૂર

Best home Remedies For Black And Patchy Neck

સામાન્ય રીતે આપણએ ચહેરાની સફાઈ ઉપર જેટલું ધ્યાન આપીએ છીએ પરંતુ શરીરના અન્ય અંગો પર ધ્યાન આપતા નથી. જેમાંથી ગરદન, કોણી, ઘૂંટણ, અંડરઆર્મ્સ પર ઘણાં લોકોને કાળાશ જામતી હોય છે. એવામાં ગરદન પર મેલ જમા થતો હોય છે. ઘણાં લોકો વાળમાં હેર ડાઈ અને હેર કલર કરતાં હોય છે તેના કારણે પણ ગરદનની સ્કિન કાળી થઈ જાય છે. આ સમસ્યા માટે મહિલાઓ ખાસ ગરદન ચહેરાની સાથે ગરદન પર પણ બ્લીચ કરાવે છે, તેમ છતાં ત્યાંની સ્કિન કાળી જ રહે છે. જેથી આજે અમે તમને એવા ઉપાય જણાવીશું જેનાથી ગરદન થોડાં જ દિવસમાં ગોરી થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ