અમદાવાદ / શિયાળાની શરુઆત, જ્યુસની લારી અને બગીચાઓમાં કસરત કરનારાઓની સંખ્યા વધી

 Beginning of winter in the city, increase the number of exercisers

અમદાવાદ સહિત રાજ્ય ભરમાં ફુલ ગુલાબી ઠંડીની શરુઆત થઈ ગઈ છે. ત્યારે લોકો પણ સ્ફુર્તીવાળી ઊર્જાથી ભરાઈ ગયાં છે. શિયાળાની શરુઆતની સાથે જ મોટી સંખ્યામાં અમદાવાદીઓ કસરત કરવા મોર્નિગ વોક કરતાં નજરે પડી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ