બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / Before tying rakhi, do this small remedy, both brother and sister will get health boon

રક્ષાબંધન / રાખડી બાંધતા પહેલાં ખાસ કરો આ નાનો ઉપાય, ભાઈ-બહેન બન્નેને મળશે આરોગ્ય વરદાન

Megha

Last Updated: 10:39 AM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનને લઈને ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે અને તેમાંથી એક કથા મા લક્ષ્મી સાથે જોડાયેલ છે.

  • 11 ઓગસ્ટ 2022ના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવશે
  • ક્ષાબંધનને લઈને ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે
  • ભાઈને રાખડી બાંધતા પહેલા લક્ષ્મીજીની પૂજા કરવી

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 11 ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધનને લઈને ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે અને તેમાંથી એક કથા મા લક્ષ્મી સાથે જોડાયેલ છે. રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતા પહેલા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. 

રક્ષાબંધનનો દિવસ ભાઈ બહેન માટે ખુબજ મહત્વનો દિવસ ગણવામાં આવે છે. એ દિવસે ભાઈની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવન માટે બહેન ભાઈની હથેળી પર રાખડી બાંધે છે અને એ સાથે જ ભાઈ તેને ગીફ્ટ આપીને રક્ષાનું વચન આપે છે. રક્ષાબંધનથી જોડાયેલ ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતા પહેલા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. રાખડી બાંધતા પહેલાં લક્ષ્મીજીની પૂજા કરવાથી ભાઈ-બહેન બંનેનાં જીવનમાં શાંતિ બની રહે છે અને ખુશીઓનું આગમન થાય છે. 

મા લક્ષ્મી 
રક્ષાબંધનને લઈને ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે અને તેમાંથી એક કથા મા લક્ષ્મી સાથે જોડાયેલ છે. રક્ષાબંધન પર ભાઈને રાખડી બાંધતા પહેલા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ.  એવું માનવામાં આવે છે કે રાખડી બાંધતા પહેલાં લક્ષ્મીજી સહીત દેવી-દેવતાઓની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તેનાથી ભાઈ બહેનનો સંબંધ અતુટ બને છે અને જીવનમાં ઘણી સફળતા મળે છે. 

લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની પૂજા 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભાઈના હાથમાં રાખડી બાંધતા પહેલાં લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવી ખુબ જરૂરી છે. શાસ્ત્રો અનુસાર રક્ષાબંધન પર કનકધારા સ્ત્રોત અને વિષ્ણુ સહસ્ત્રન્નામ પાઠ કરવાથી માલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભાઈ-બહેન બંનેને સારા સ્વાસ્થ્યનું વરદાન મળે છે. બંને વચ્ચેનો પ્રેમ વધે છે અને સંબંધ મજબુત બને છે. 

શ્રી કૃષ્ણને પણ બાંધો રાખડી 
રક્ષાબંધન પર મા લક્ષ્મીની પૂજા કરવની સાથે ભગવાન શ્રી કૃષ્ણને પણ રાખડી બાંધવી જોઈએ. શાસ્ત્રો અનુસાર, શ્રીકૃષ્ણ દ્રોપદીને બહેન માનતા હતા. જયારે દ્રોપદીનું ચીરહરણ થતું હતું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેણી રક્ષા કરી હતી. એવામાં ભગવાન શ્રી કૃષ્ણને રાખડી બાંધવી શુભ ગણવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ