હોબાળો / મતદાન પહેલા અરવલ્લીમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ દારૂની હેરાફેરીમાં ઝડપાયા.!, જનતા રોષ જોઈ ભાગી છૂટયા

Before the polls, the district BJP organization president was caught in the liquor trade in Aravalli.

અરવલ્લીના માલપુરના અણિયોર નજીક એક કારને સ્થાનિકો દ્વારા ઉભી રખાવી તેમાં તપાસ હાથ ધરતા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ