ભીંસમાં સરકાર / ગુજરાતમાં ઉગ્ર બન્યા આંદોલનો: આરોગ્યકર્મી-LRD ઉમેદવારોની અટકાયત, ઠેર ઠેર ઘર્ષણના દ્રશ્યો

Before the election in Gujarat, various employee unions came to the ground against the government with their pending demands

ગુજરાતમાં એક દિવસમાં 4 આંદોલનોનો અંત લાવવામાં ભૂપેન્દ્ર પટેલ સરકારને સફળતા મળી છે. તો હજુ પણ કેટલાક આંદોલનો પાટનગરમાં ચાલી રહ્યા છે. આજે સરકાર સામે આંદોલન કરતા આરોગ્ય કર્મચારીઓ અને એલઆરડી મહિલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ