બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI Declared the list of players

Cricket / IPL 2023 Retention : ચેન્નઈ સુપર કિંગ્સે બ્રાવો સહિત 8 ખેલાડીઓને છૂટા કર્યાં, જાણો બાકીની ટીમની સ્થિતિ

Vaidehi

Last Updated: 11:42 PM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023નાં ઓક્શન પહેલાં તમામ ટીમો દ્વારા રીટેન ખેલાડીઓની લિસ્ટ જાહેર કરવામાં આવી રહી છે. મુંબઇ ઇન્ડિયન્સ, ચેન્નઇ સુપરકિંગ્સ સહિત 10 ટીમો દ્વારા આ મુદે નિર્ણય લેવાઇ ગયો છે.

  • IPL ઓક્શન પહેલાં ખેલાડીઓ થયાં રિલીઝ
  • 10 ટીમો દ્વારા આ મુદે નિર્ણય લેવાયો. લિસ્ટ જાહેર
  • ઓક્શન ડિસેમ્બરનાં અંતમાં થઇ શકે છે

ટી20 વર્લ્ડકપ 2022 બાદ હવે ફેન્સ માટે નવો એક ક્રિકેટ વિષય આવ્યો છે તે છે IPL. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023નાં ઓક્શન પહેલાં જ રિટેન્શન લિસ્ટ બહાર પાડવામાં આવી છે. તમામ 10 ટીમોએ પોતાની લિસ્ટ ફાઇનલ કરી છએ અને બીસીસીઆઇએ તેની જાણકારી આપી છે. રિટેન્શન બાદ ઓક્શનમાં જનાર પ્લેયર્સના ચહેરા પણ સામે આવી ગયાં છે. આ વખતે ઓક્શન ડિસેમ્બરનાં અંતમાં થઇ શકે છે. 

આ ટીમોમાંથી રિટેન થયાં પ્લેયર્સ:

DC
દિલ્હી કેપિટલ્સનાં શાર્દુલ ઠાકુર, સિમ સિફર્ટ, અશ્વિન હેબ્બાર, શ્રીકર ભરત, મંદીપ સિંહને રિલીઝ કરાયુ છે. જ્યારે અમન ખાનની ટીમને કોલકત્તાથી લેવામાં આવ્યું છે. દિલ્હી પાસે 19.45 કરોડ રૂપિયા બચ્યાં છે. 

LSG
લખનૌ સુપર જાયન્ટ્સનાં એન્ડ્ર્યુ ટાઇ, અંકિત રાજપૂત, દુષ્મંતા ચમીરા, ઇવિન લુઇસ, જેસન હોલ્ડર, મનીષ પાંડે અને શહબાઝ નદીમને રિલીઝ કરવામાં આવેલ છે. હવે ટીમ પાસે 23.35 કરોડ છે.

PK
પંજાબ કિંગ્સનાં મયંક અગ્રવાલ, ઓડિએન, વૈભવ અરોડા, બેન હોવેલ, ઇશાન પોરેલ, અંશ પટેલ, પ્રેરક માંકડ, સંદીપ શર્મા, રૂતિક ચટર્જીને રિલીઝ કરવામાં આવ્યો છે. ટીમ પાસે 32.2 કરોડ રૂપિયા બચ્યાં છે.


KKR
કોલકત્તા નાઇટ રાઇડર્સનાં,
પેટ કેમિન્સ, સેમ બિલિંગ્સ, અમન ખાન, શિવમ માવી, મહોમ્મજ નબી, ચમિકા કરૂણારત્ન, એરોન ફિંચ, અભિજીત તોમર, અજિક્ય રાહણે, અશોક શર્મા, બાબા ઇન્દ્રજીત, પ્રથમ સિંહ, રમેશ કુમાર, રસીખ સલામ, શેલ્ડન જેક્સનને રિલીઝ કરવામાં આવ્યાં છે.
હવે કોલકત્તા પાસે 7.05 કરોડ રૂપિયા બાકી છે.

CSK
ચેન્નઇ સુપરકિંગ્સે ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડનને રિલીઝ કર્યાં. જ્યારે રોબિન ઉથપ્પા પહેલે જ રિટાયર થયાં છે. ચેન્નઇ પાસે હાલમાં 20.45 કરોડ રૂપિયા બચ્યાં છે. સ્ક્વોડની કમાન ધોનીના હાથમાં સુરક્ષિત છે.

SH
હૈદ્રાબાદનાં કેપ્ટન થયા બહાર 
સનરાઇઝર્સ હૈદ્રાબાદનાં કેન વિલિયમસન્સ, નિકોલસ પૂરનસ જગદીશ સુચિથ, પ્રિયમ ગર્ગ, રવિકુમાર સમર્થ, રોમારિયો શેફર્ડ, સૌરભ દુબે, શોન એબોટ, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, સુશાંત મિશ્રા, વિષ્ણુ વિનોદને રિલીઝ કરાયા છે. હૈદ્રાબાદનું બજેટ હવે 42.25 કરોડ રૂપિયા છે.

MI
મુંબઇ ઇન્ડિયન્સનાં કુલ 13 ખેલાડીઓ રિલીઝ થયાં છે જેમાં કિરોન પોલાર્ડનું રિટાર્યનમેન્ટ સમાવિષ્ટ છે. આ રિલીઝની સાથે જ મુંબઇ ઇન્ડિન્સની પાસે 20.55 કરોડ રૂપિયા બાકી રહે છે. તેમના સ્ક્વોડમાં 2 વિદેશી ખેલાડીઓની જગ્યા ખાલી છે, મુંબઇએ કિરોન પોલાર્ડ, અનમોલપ્રીત સિંહ, આર્યન જુયાલ, બસિલ થામ્પી, ડેનિઅલ સેમ્સ, ફેબિયન એલન, જયદેવ ઉનાદકટ, મયંક માર્કેડય, મુરૂગન અશ્વિન, રાહુલ બુદ્ધિ, રિલે મેરેડિથ, સંજય યાદવસ ટાઇમિલ મિલ્સને રિલીઝ કરાયું છે.

2 કેપ્ટનની છૂટ્ટી
પંજાબ કિંગ્સના મયંક અગ્રવાલને રિલીઝ કરાયું છે, સનરાઇઝર્સ હૈદ્રાબાદનાં કેન વિલિયમસનને પણ રિલીઝ કરાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ