બેંકિંગ / મે મહિનામાં શનિ-રવિ સહિત કુલ 13 દિવસ બંધ રહેશે બેંક, ગુજરાતમાં જાણો ક્યારે રજા

bank holidays in may 2020 bank ill close for 13 days in may bank news

મે મહિનામાં બેંક 13 દિવસ સુધી બેંક બંધ રહેશે. એટલા માટે સમજદારી એમાં છે કે તમે બેંકોથી જોડાયેલા જરૂર કામ પહેલા જ પૂર્ણ કરી દો, કારણ કે બાદમાં તમારે કોઇ પણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે નહીં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ