નિવેદન / બાબા રામદેવ ભડક્યાં, કહ્યું આટલું કરી બતાવો તો આજે જ PM મોદીને છોડી દઈશ

Baba Ramdev got angry and said,

ખેડૂતો અને કૃષિ બિલ પર વાત કરતા બાબા રામદેવે કહ્યું હતું કે મોદીજી ક્યારેય પણ ખેડૂત વિરોધી ન હોઈ શકે? હું તેમને બે દાયકાથી ઓળખું છું  અને જો વાત સરકારની નીતિઓની આવે છે તો હું કહી દેવા માંગુ છું કે હું પણ એક ખેડૂત પુત્ર છું...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ