ના હોય! / આ સરકારી સ્કૂલમાં ટીચર પણ પહેરીને આવે છે યુનિફોર્મ, અન્ય લોકો માટે પ્રેરણાદાયી છે કારણ

aya district bihar sarkari school students government school teacher in uniform

બિહારના ગયા જિલ્લામાં કંઈક અલગ જ જોવા મળ્યું. અહીં સ્કૂલમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષકો પણ એક જ ડ્રેસમાં આવે છે. આ સરકારી શાળા અન્ય ઘણા લોકો માટે પ્રેરણા બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ