બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Attempt to shake the peace of Ahmedabad? Locals were outraged after finding cow organs

તપાસ / અમદાવાદની શાંતિ ડહોળવા પ્રયાસ? ગાયના અંગ મળતા સ્થાનિકો રોષે ભરાયા, પોલીસે લોકોને સમજાવ્યા

Vishal Khamar

Last Updated: 03:36 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં રામોલમાંથી ગાયનાં અંગ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે ગાયનું કતલ કરીને ટુકડા ફેંક્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ બાબતે પોલીસે CCTV ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી છે.

  • અમદાવાદના રામોલમાંથી મળ્યા ગાયના અંગ
  • ગાયનું કતલ કરીને ટુકડા ફેંક્યા હોવાના સ્થાનિકોના આક્ષેપ
  • લોકોની ધાર્મિક લાગણી સાથે ચેડા થયાનો સ્થાનિકોનો આક્ષેપ

અમદાવાદનાં રામોલમાં રસ્તા પર ગાયનાં અંગ મળી આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કર્યો છે કે ગાયનું કતલ કરીને ટુકડા ફેંકવામાં આવ્યા છે. ગાયનાં અંગ મળી આવતા લોકોની ધાર્મિક લાગણી સાથે ચેડા થયાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ગાયનાં અંગ મળવાથી સ્થાનિકોએ રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવ્યા હતા.

રસ્તા પરથી પસાર થઈ રહેલ છકડા રીક્ષામાંથી પડ્યા ગાયનાં અંગો

પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ હાથ ધરી
પોલીસ દ્વારા  આ બાબતે તપાસ હાથ ધરતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા. જેમાં રોડ પરથી પસાર થઈ રહેલ માલવાહન રીક્ષામાંથી ગાયનાં અંગ રોડ પર પડ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ મામલે પોલીસે  તે માર્ગ પરનાં તમામ સીસીટીવી ચેક કરી રીક્ષા કઈ બાજુથી આવી રહી  હતી. તે તરફ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ