ચમકારો / ઊંઝાના ઉપેરા ગામે વીજળી પડતાં 2 લોકો ભડથું, માતાજીનો ઉત્સવ માતમમાં ફેરવાયો

at Upera village in Mehsana, Two death one injured in lightning strik

રમકડાં વેંચવા આવેલા ત્રણ ફેરિયા પર વીજળીપડતાં બે ના ઘટના સ્થળે મોત નિપજ્યાં છે જ્યારે 1 માણસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ